ચિરિપાલ સ્પાર્ક 2026માં 600થી વધુ કર્મચારીઓની ભાગીદારી

ચિરિપાલ સ્પાર્ક 2026માં 600થી વધુ કર્મચારીઓની ભાગીદારી

ચિરિપાલ ગ્રૂપની વાર્ષિક સ્પોર્ટ્સ ઇવેન્ટ 'ચિરિપાલ સ્પાર્ક 2026'ની ત્રીજી આવૃત્તિ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, જેમાં 33 સંસ્થાના 600થી વધુ કર્મચારીઓ 10 ટીમોમાં ભાગ લઈ રહ્યા છે. એક મહિના ચાલનારી આ ઇવેન્ટમાં બેડમિન્ટન, કેરમ, ચેસ, દોડ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, બોક્સ ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ સહિત 9 રમતોનો સમાવેશ થાય છે. 'પ્લે. પર્ફોમ. પ્રીઝર્વ' થીમ હેઠળ યોજાયેલી આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય કર્મચારીઓમાં ટીમ સ્પિરિટ અને સહયોગ વધારવાનો છે.

Source: Gujarati Jagran

More in Sports

Read the live feed on ZapIndies