IPL 2027 પહેલાંની મિની-ઓક્શન ત્રણ વર્ષ બાદ ભારતમાં યોજાશે અને ગોવાને યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં 15-16 તારીખની આસપાસ એક જ દિવસમાં હરાજી થવાની શક્યતા છે, જેમાં તમામ 10 ટીમો ભાગ લેશે. છેલ્લા ત્રણ વર્ષથી દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબીમાં યોજાયેલી આ ઈવેન્ટ હવે ભારત પરત ફરી રહી છે.
IPL હરાજી ત્રણ વર્ષ બાદ ભારતમાં, ગોવામાં યોજાશે
Source: Gujarat Mitra