ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ મળી

ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ મળી

ભાવનગર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કિન્નર દેસાઈની ડી-કમ્પોઝ હાલતમાં લાશ તેમના ઘરમાંથી મળી આવી છે. તેઓ ચાર દિવસથી કોલેજ ગયા ન હતા અને ફોન પર સંપર્ક ન થતાં પોલીસને જાણ થઈ. ભરતનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies