વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે SD Pay એપ દ્વારા ઊંચા વળતરની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી નારાયણ અશોક કાંગની મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. પોલીસ આંતરરાજ્ય રેકેટમાં સંડોવાયેલા અન્ય સાગરીતોની તપાસ કરી રહી છે.
SD Pay એપ કૌભાંડ: મુખ્ય આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
Source: Gujarati Jagran