ભાવનગરના ગોકુળધામ વિસ્તારમાં મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કિન્નર એસ. દેસાઈની લાશ બંધ રૂમમાંથી મળી આવી છે. ચાર દિવસથી સડી રહેલી લાશમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ભરતનગર પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ભાવનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસરની લાશ ઘરમાંથી મળી
Source: VTV Gujarati