રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં સાત દિવસમાં બીજા આપઘાતની ઘટના સામે આવી છે. 25 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના કમ્પ્યુટર સાયન્સ ત્રીજા વર્ષના વિદ્યાર્થી હિંમત ગંદમાએ કેમ્પસની ઈમારતના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. અગાઉ 19 સપ્ટેમ્બરે ગર્લ્સ હોસ્ટેલના દસમા માળેથી પડી જવાથી 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું હતું. યુનિવર્સિટી 2019થી રેગિંગ, નશા અને રહસ્યમય મૃત્યુ સહિત અનેક વિવાદોમાં રહી છે.
મારવાડી યુનિવર્સિટીમાં 7 દિવસમાં બીજો આપઘાત
Source: VTV Gujarati