ગોવિંદાના પત્ની સુનિતા આહૂજાએ એક ઈન્ટરવ્યુમાં કાલ્પનિક 'વન નાઈટ સ્ટેન્ડ' માટે શાહરૂખ ખાનને પસંદ કર્યા છે. તેમણે કહ્યું કે તેમની પ્રથમ પ્રાયોરિટી હંમેશા શાહરૂખ જ રહેશે. આ પહેલા પણ તેમણે શાહરૂખ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. 38 વર્ષના લગ્નજીવનમાં તેમણે પરિવારને પ્રાથમિકતા આપી છે.
સુનિતા આહૂજાએ વન નાઈટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાનને પસંદ કર્યો
Source: TV9 Gujarati