દીનદયાળ જયંતી પર પીએમ મોદીએ ખંજરી વગાડી

દીનદયાળ જયંતી પર પીએમ મોદીએ ખંજરી વગાડી

દિલ્હીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ પર યોજાયેલા ભજન ક્લબિંગ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ખંજરી વગાડીને 'જબ જિદ પર આ ગઈ પાર્વતી' ભજનની રમઝટ માણી હતી. ગાયક સાધુ તિવારીના આ ગીતે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ ભજન ફિલ્મ 'હનુમાન અંશ'નો ભાગ છે, જેણે માત્ર 2 કરોડના બજેટમાં 385 કરોડથી વધુનું વૈશ્વિક કલેક્શન નોંધાવ્યું છે.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies