ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કિકવિટથી કિન્શાસા પરત ફરી રહેલું સૈન્ય વિમાન કેંગે વિસ્તારમાં ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું, જેમાં લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાતાલાયી તિએંદે અને લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા સહિત 14 લોકોના મોત થયા. સેનાએ ઘટનાની તપાસ શરૂ કરી છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વિમાન ક્રેશ, 14ના મોત
Source: News18 Gujarati