સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના ભાષણ બાદ ભારતે 'રાઈટ ટુ રિપ્લાય'નો ઉપયોગ કરીને આકરો જવાબ આપ્યો. ભારતના પ્રથમ સચિવ પેટલ ગેહલોતે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને 9/11ના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન એબોટાબાદમાં સૈન્ય એકેડમી નજીક રહેતો હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે પાકિસ્તાનને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટે' શાસન ગણાવ્યું.
UNમાં પાકિસ્તાનને ભારતનો કડક જવાબ, ઓસામાનો ઉલ્લેખ
Source: Zee 24 Kalak