ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધી માત્ર 29 ફોર્મ ભરાયા છે, જ્યારે 571 ફોર્મ ઉપડ્યા છે. ભાદરવી પૂનમના મુહૂર્તને કારણે આજે ભારે ધસારો થવાની શક્યતા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અંતિમ દિવસે ફોર્મ ભરશે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
Source: Gujarati Jagran