સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કાશ્મીરને પોતાના દેશની 'જ્યુગ્યુલર વેઇન' ગણાવ્યું અને સિંધુ જળ રોકવાને યુદ્ધની કાર્યવાહી કહ્યું. જવાબમાં ભારતે કહ્યું કે જમ્મુ-કાશ્મીર તેનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ભારતે પોતાની સુરક્ષાના અધિકારનો ઉપયોગ ચાલુ રાખવાની ચેતવણી આપી.
કાશ્મીર અને સિંધુ જળ મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે UNમાં જીભાજોડી
Source: BBC Gujarati