જામનગરમાં 'સેવા સેતુ' કાર્યક્રમનો શુભારંભ

જામનગરમાં 'સેવા સેતુ' કાર્યક્રમનો શુભારંભ

જામનગરના ટાઉનહોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત 'સેવા સેતુ' કાર્યક્રમનો શુભારંભ થયો. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કેમ્પમાં ૩૬ સ્ટોલ્સ ઉભા કરાયા છે, જ્યાં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો અને સરકારી સેવાઓ એક જ સ્થળે મળશે. મંત્રીએ સ્ટોલ્સની મુલાકાત લઈને લાભાર્થીઓને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies