જામનગરમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા

જામનગરમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા

જામનગરની નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ. શહેર અને તાલુકાની ૬૦૦થી વધુ શાળાઓના આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ સહિતના વિષયો પર ભાગ લીધો. મંત્રીએ યુવા પેઢીના કૌશલ્ય અને વિઝનથી ભવિષ્યના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies