દેશના 13મા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની જન્મજયંતી પર પીએમ મોદી, ખડગે, રાજનાથ સિંહ સહિત પક્ષ-વિપક્ષના નેતાઓએ ભાવભરી શ્રદ્ધાંજલિ આપી. 1991ના આર્થિક ઉદારીકરણના શિલ્પી અને RBI ગવર્નર તથા નાણામંત્રી રહી ચૂકેલા ડૉ. સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના યોગદાનને દેશભરમાં યાદ કરવામાં આવ્યું.
મનમોહન સિંહની જયંતી પર નેતાઓની શ્રદ્ધાંજલિ
Source: Gujarat First