ચૂંટણી પંચની બેઠકમાં SIR માટે રાહતના નિર્ણયો

ચૂંટણી પંચની બેઠકમાં SIR માટે રાહતના નિર્ણયો

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને કમિશનરો વચ્ચે બેઠક યોજાઈ, જેમાં SIR દરમિયાન નાગરિકોને હેરાન ન થવા પડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. હવે BLO ઘરે જઈ દસ્તાવેજ એકત્ર કરશે અને ECI-Net પર અપલોડ કરશે. શ્રમિકો અને બેઘરો માટે ખાસ કેમ્પ યોજાશે. દિલ્હીમાં દાવા-વાંધાની તારીખ 30 ઓક્ટોબર 2026 સુધી લંબાવાઈ.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies