સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના કાશ્મીર સંબંધી સંબોધન બાદ ભારતે પેટલ ગહલોત દ્વારા જોરદાર પ્રતિક્રિયા આપી. ભારતે જમ્મુ-કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ ગણાવતાં પાકિસ્તાનને PoJKમાં માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપવા કહ્યું. આતંકવાદને પોષવા બદલ પાકિસ્તાનની ટીકા કરતાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરાયો.
યુએનમાં ભારતે પાકિસ્તાનને આપ્યો મુખતોડ જવાબ
Source: Gujarat First