નિઠારી હત્યાકાંડમાં 13 વખત ફાંસીની સજા પામેલા સુરિન્દર કોલી 19 વર્ષ જેલમાં રહ્યા બાદ ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. શુક્રવારે 50 વર્ષીય કોલી ઉત્તરાખંડના હરિદ્વારમાં તેમની ચાની દુકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગે છે.
નિઠારી હત્યાકાંડના આરોપી સુરિન્દર કોલીનું મૃત્યુ
Source: BBC Gujarati