અનુષ્કાના ઓર્ડરે બદલ્યું બે ભાઈઓનું નસીબ, હવે કરોડોની કમાણી

અનુષ્કાના ઓર્ડરે બદલ્યું બે ભાઈઓનું નસીબ, હવે કરોડોની કમાણી

મુંબઈના ચેમ્બુરમાં છોલે ભટુરેનું રેસ્ટોરન્ટ ચલાવતા જસપાલ અને મહિંદર સિંહ ખાલસા 18 લાખના દેવામાં હતા. સપ્ટેમ્બર 2022માં કોમેડિયન અભિષેક ઉપમન્યુની મુલાકાત બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટે ઓર્ડર આપ્યો. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી વેચાણ 200 ગણું વધ્યું અને તેઓ ચાર આઉટલેટના માલિક બન્યા.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies