રામાયણ ફિલ્મમાં વાનરને ચશ્મા, સોશિયલ મીડિયા પર ફજેતી

રામાયણ ફિલ્મમાં વાનરને ચશ્મા, સોશિયલ મીડિયા પર ફજેતી

અંજલિ અરોરા અને દેવ શર્મા સ્ટારર ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ. સુગ્રીવની વાનર સેનાના એક વાનરને ચશ્મા પહેરેલો દર્શાવતી તસવીર વાયરલ થતાં દર્શકોએ મેકર્સની ભૂલ પર સવાલો ઉઠાવ્યા છે. અગાઉ સીતા તરીકે અંજલિ અરોરાની કાસ્ટિંગ અને ટીઝરમાં કૃષ્ણ મંત્રના ઉપયોગને લઈને વિવાદ થયો હતો.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies