બિગ બોસ 20 ના વીકએન્ડ કા વાર એપિસોડમાં ફાતિમા સના શેખે સલમાન ખાનના બોડી શેમિંગ વિરુદ્ધના વલણની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સલમાન જેવા સ્ટાર જ્યારે કોઈ મુદ્દે ઊભા રહે છે ત્યારે તેની અસર લોકો સુધી પહોંચે છે. સલમાને ટ્રોલર્સને જવાબ આપતાં ટી-શર્ટ ઉતારી અને મેકઅપ હટાવ્યો હતો. ફાતિમા પોતાની વેબ સિરીઝ હુંકારના પ્રમોશન માટે પહોંચી હતી.
ફાતિમા સના શેખે સલમાન ખાનના ટ્રોલર્સ સામેના વલણની પ્રશંસા કરી
Source: Gujarat First