બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં સાથે જોવા મળશે. તાજેતરમાં ડિનર પછી પાપારાઝીએ વધુ ફૂટેજ માટે સતત બૂમો પાડતાં રણબીર ગુસ્સે થયો અને કહ્યું, 'તમે બહુ વધારે બોલી રહ્યા છો.' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મ 21 જાન્યુઆરી, 2027ના રોજ રિલીઝ થવાની છે.
પાપારાઝી પર ભડક્યો રણબીર કપૂર, વીડિયો વાયરલ
Source: TV9 Gujarati