મહાભારતના યુદ્ધના મૂળમાં ઇન્દ્રપ્રસ્થના વૈભવથી દુર્યોધનના મનમાં જન્મેલી ઈર્ષ્યા, જુગારની રમતને કારણે પાંડવોનો વનવાસ અને દુર્યોધનની જીદે કુરુવંશને યુદ્ધ તરફ ધકેલ્યો. આ ઘટનાઓએ કૌરવ-પાંડવ સંઘર્ષને વિનાશક યુદ્ધમાં ફેરવી નાખ્યો. આવા પાંચ આશ્ચર્યજનક સત્યો વિશે વિગતવાર માહિતી.
મહાભારતના 5 વણઉકેલ્યા રહસ્યો, જે તમને સ્તબ્ધ કરી દેશે
Source: VTV Gujarati