રાજકોટમાં ટ્રેડિંગના નામે 4.12 કરોડની છેતરપિંડી

રાજકોટમાં ટ્રેડિંગના નામે 4.12 કરોડની છેતરપિંડી

રાજકોટમાં શેરબજાર ટ્રેડિંગના નામે એકાઉન્ટન્ટ સાથે રૂ. 4.12 કરોડની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા નાસિકના નરેશ સેવકરામાણીએ હેલો ટ્રેડસ સાઇટ પર રોકાણ કરાવી રકમ પરત ન આપી. પોલીસે ગુનો નોંધી આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies