સાઉથ કેરોલિનામાં U વિઝા મેળવવા ફેક રોબરી કરાવનાર બિરેન પટેલ ઉર્ફે માઈકે કોર્ટમાં ગુનો કબૂલ્યો છે. તેણે માર્ચ 2025માં પોતાના ગેસ સ્ટેશન પર લૂંટનું નાટક કરાવ્યું હતું. તેને 10 વર્ષ સુધીની જેલ અને 2.5 લાખ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સંડોવાયેલા લક્ષિત પટેલને ડિપોર્ટ કરાયો છે.
U વિઝા માટે ફેક રોબરી: બિરેન પટેલે ગુનો કબૂલ્યો
Source: I Am Gujarat