ગ્રીન કાર્ડ ધરાવતા ગુજરાતીની અમેરિકામાં ધરપકડ, હેબિયસ કોર્પસ પિટિશન ફગાવાઈ

ગ્રીન કાર્ડ ધરાવતા ગુજરાતીની અમેરિકામાં ધરપકડ, હેબિયસ કોર્પસ પિટિશન ફગાવાઈ

અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતા ગુજરાતી યોગેશ ડાભીની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ અને તે ફેડરલ કસ્ટડીમાં છે. ટેક્સાસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમની હેબિયસ કોર્પસ પિટિશન ફગાવી દીધી, જેથી ડિપોર્ટેશનનું જોખમ વધ્યું છે. ગુનાઈત ભૂતકાળને કારણે તેમને એલિયન ગણીને અટકાયત કરાઈ હતી. હવે ગ્રીન કાર્ડ રદ કરવું કે ડિપોર્ટ કરવું તે અંગે ઈમિગ્રેશન કોર્ટ નિર્ણય લેશે.

Source: I Am Gujarat

More in Crime

Read the live feed on ZapIndies