અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓ ઈથોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણીની માંગ

અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓ ઈથોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણીની માંગ

મહેસાણા અને ગાંધીનગરના ત્રણ ગુજરાતીઓ અમેરિકા જવા નીકળ્યા બાદ ઈથોપિયામાં અપહરણ થયાનો પરિવારનો આક્ષેપ છે. અજાણ્યા શખસે ₹1 કરોડની ખંડણી માંગી છે, જ્યારે એજન્ટે ₹60 લાખ ચૂકવ્યાનો દાવો કર્યો છે. લાંઘણજ પોલીસમાં જાણવાજોગ નોંધાયું છે અને તપાસ ચાલુ છે.

Source: Mantavya News

More in Crime

Read the live feed on ZapIndies