અમદાવાદમાં નકલી કૉલ સેન્ટર, 20 અમેરિકનોને 69 કરોડની ઠગાઈ

અમદાવાદમાં નકલી કૉલ સેન્ટર, 20 અમેરિકનોને 69 કરોડની ઠગાઈ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી સીબીઆઈએ નકલી કૉલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જ્યાંથી 2024થી અમેરિકન નાગરિકોને ધમકાવીને ગિફ્ટ કાર્ડ અને ગોલ્ડ બાર દ્વારા લગભગ 7.21 મિલિયન ડૉલર (આશરે 69.21 કરોડ રૂપિયા) પડાવાયા હતા. આરોપી અંકિત પાંડેની ધરપકડ કરવામાં આવી છે અને તેના ફ્લેટને સીલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies