ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગે 5.17 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી કેસમાં મુખ્ય સાગરીત મોહમ્મદ સાહિબ તંબુવાલાની ધરપકડ કરી છે. આરોપી કમિશનના આધારે બેન્ક ખાતા ભાડે મેળવી દુબઈ સ્થિત સાયબર માફિયાઓને સોંપતો હતો. આ એકાઉન્ટ્સ સામે દેશભરમાંથી 49 ફરિયાદો નોંધાઈ છે અને 86.34 લાખ રૂપિયાની સીધી ફ્રોડ પુરવાર થઈ છે.
સાયબર ફ્રોડમાં મોહમ્મદ સાહિબ તંબુવાલા ઝડપાયો
Source: Gujarat First