જમ્મુ-કાશ્મીરના કઠુઆના બસોહલી વિસ્તારમાં સ્થિત CISF કેમ્પમાં એક જવાને સાથીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરતાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, SI લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમારનાં ઘટનાસ્થળે મોત થયાં. બંને જવાનો વચ્ચેની બોલાચાલી બાદ આ ઘટના બની. પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
કઠુઆ CISF કેમ્પમાં ગોળીબાર, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4ના મોત
Source: Aajkaal Gujarati