અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, 1 કરોડની ખંડણી

અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, 1 કરોડની ખંડણી

અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ઋત્વિજ જંસારી, મમતા ચૌહાણ અને મયુરીને ઇથોપિયામાં અપહરણ કરાયાની પ્રાથમિક માહિતી છે. પરિવારના જણાવ્યા અનુસાર અપહરણકર્તાએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. ત્રણેય 20 સપ્ટેમ્બરે ઘરેથી નીકળ્યા હતા અને 22 સપ્ટેમ્બરથી સંપર્કમાં ન હતા. લાંઘણજ પોલીસમાં ગુમ થયાની અરજી દાખલ કરાઈ છે.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies