હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન વરસાદનો છેલ્લો રાઉન્ડ આવશે. થંડરસ્ટોર્મને કારણે ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડશે, જ્યાં ક્યાંક 2 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે. 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લેશે અને 4 થી 10 ઓક્ટોબર સુધી વરસાદની કોઈ શક્યતા નથી.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી વરસાદનો છેલ્લો રાઉન્ડ
Source: Gujarati Jagran