ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, 1 ઓક્ટોબરે દેશના આશરે 20 રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી-તોફાનનું એલર્ટ જારી કરાયું છે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
1 ઓક્ટોબરે 20 રાજ્યોમાં વરસાદ, 60 કિમીની ઝડપે આંધીનું એલર્ટ
Source: VTV Gujarati