આઈ.ટી.આઈ. જામનગરમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન

આઈ.ટી.આઈ. જામનગરમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે 'સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રીઓ અને સમગ્ર સ્ટાફના સહયોગથી કેમ્પસ પરિસરમાં આશરે ૨૦૦ વિવિધ પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે જ પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના નિકાલ માટે શ્રમદાન કરી કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies