ભાવનગરમાં નિવૃત્ત પોસ્ટમેન સાથે 23 લાખની સાયબર ઠગાઈ

ભાવનગરમાં નિવૃત્ત પોસ્ટમેન સાથે 23 લાખની સાયબર ઠગાઈ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામના 70 વર્ષીય નિવૃત્ત પોસ્ટમેનને જૂના સિક્કા વેચવાથી ₹1 કરોડ મળવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹23 લાખ પડાવ્યા છે. ફેસબુક રીલ્સની જાહેરાતથી સંપર્કમાં આવેલા ઠગોએ રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ સહિતના બહાને અલગ-અલગ બેંક એકાઉન્ટ અને Google Pay મારફતે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies