ખંભાળિયાના તુલસી પાર્ક-૨ વિસ્તારમાં રહેતા નિરાલીબેન જોશીના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળું તોડી ૨.૮૫ લાખથી વધુ કિંમતના સોનાના દાગીના ચોરી લીધા. મંગળવારે બપોરે ૧:૪૫ વાગ્યે પરિચિતને ત્યાંથી પરત ફરતાં ચોરીની જાણ થઈ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ખંભાળિયામાં બપોરે ૨.૮૬ લાખના દાગીનાની ચોરી
Source: Aajkaal Gujarati