AI પ્રેમજાળમાં 80 વર્ષીય વૃદ્ધાએ 1.7 કરોડ ગુમાવ્યા

AI પ્રેમજાળમાં 80 વર્ષીય વૃદ્ધાએ 1.7 કરોડ ગુમાવ્યા

બ્રિટનમાં 80 વર્ષીય વૃદ્ધાને ફેસબુક પર AI બોયફ્રેન્ડ બનાવી 1.7 કરોડ રૂપિયા (1,40,000 પાઉન્ડ) પડાવ્યા. ઠગોએ બીમારી, ઓપરેશન અને અપહરણના બહાને ભાવનાત્મક બ્લેકમેઇલ કરી. વૃદ્ધાએ પોલા પુસ્તકમાં રોકડ મોકલી. દીકરીએ સમજાવવા છતાં માતાએ માન્યું નહીં. બેંકે 45,000 પાઉન્ડ પરત અપાવ્યા.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies