મુંબઈના ગોરાઈ બીચ નજીક ચાર મહિનાથી લંગરાયેલા જહાજમાંથી નેવીએ ચાર મૃતદેહ બહાર કાઢ્યા છે. ચોરીના ઇરાદે ઘૂસેલા સાત શખ્સોમાંથી ચાર એન્જિન રૂમમાં ઝેરી ગેસના ગળઘૂંટમાં મોતને ભેટ્યા, જ્યારે ત્રણ શંકાસ્પદોની અટકાયત કરાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
મુંબઈના ગોરાઈ બીચ પાસે જહાજમાંથી ચાર મૃતદેહ મળ્યા
Source: Gujarat First