દેશભરમાં મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા. નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ અને રેખા ગુપ્તા સહિત નેતાઓએ ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વરાજના આદર્શોને યાદ કર્યા.
ગાંધી જયંતિ: PM મોદીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પી
Source: Gujarat First