રાજકોટની સરકારી શાળાના ગણિત શિક્ષક મોહિત ટાંક સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. શિક્ષકે નાપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થિનીને શાળેથી તેના ફ્લેટ પર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે. તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં શિક્ષક સામે સગીરા સાથે દુષ્કર્મનો ગુનો
Source: News18 Gujarati