ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીનું સ્મરણ માત્ર ઔપચારિક શ્રદ્ધાંજલિ નથી, પરંતુ આજના જીવનમાં ધૈર્ય, સત્ય, અહિંસા અને કરુણા જેવા મૂલ્યો ગાયબ થતાં તેમનો વિચાર વધુ પ્રાસંગિક બન્યો છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલી સત્યની શોધ અને જીવનભરના પ્રયોગો દ્વારા તેમણે વિચારને આચરણમાં ઉતાર્યો. તેમણે સાત સામાજિક પાપની ચેતવણી આપી હતી.
ગાંધી જયંતિ: સ્મારકોમાં નહીં, જીવનમાં ગાંધીજીની જરૂર
Source: Gujarat First