પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 'મેલું ઉપાડવા' અંગેના નિવેદન પર માફી માંગવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ દલિત અને આદિવાસી સમાજના અધિકારોની વાત કરવાનો હતો. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને ભાજપે વિરોધ કરી માફી માંગી છે. બ્રહ્મ સમાજે 3 દિવસમાં માફી ન માંગે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે.
માફી માંગવાનો સવાલ જ નથી: શંકરસિંહ વાઘેલા
Source: VTV Gujarati