સંસદીય સ્થાયી સમિતિઓના નવા અધ્યક્ષોની યાદી જાહેર

સંસદીય સ્થાયી સમિતિઓના નવા અધ્યક્ષોની યાદી જાહેર

લોકસભા અને રાજ્યસભાની મહત્વપૂર્ણ સંસદીય સ્થાયી સમિતિઓના અધ્યક્ષોની નવી યાદી જાહેર કરાઈ છે. ભાજપના સુધાંશુ ત્રિવેદીને વાણિજ્ય સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જ્યારે શશી થરૂર, ચરણજીત સિંહ ચન્ની અને અનુરાગ ઠાકુર સહિત અનેક નેતાઓ યથાવત રહ્યા છે. કેટલીક મહત્વની કમિટીઓમાં નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપાઈ છે.

Source: Chitralekha Gujarati

More in Politics

Read the live feed on ZapIndies