રાજસ્થાન પંચાયત ચૂંટણી 4 તબક્કામાં, આચારસંહિતા લાગુ

રાજસ્થાન પંચાયત ચૂંટણી 4 તબક્કામાં, આચારસંહિતા લાગુ

રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીઓ 4 તબક્કામાં યોજાશે તેવી જાહેરાત રાજ્ય ચૂંટણી કમિશનર રાજેશ્વર સિંહે કરી છે. નામાંકન પ્રક્રિયા 8 ઓક્ટોબરથી શરૂ થશે અને 4 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા તત્કાલ અમલી બની છે, જેના કારણે નવી સરકારી યોજનાઓ અને લોકાર્પણો પર રોક લાગી છે.

Source: Chitralekha Gujarati

More in Politics

Read the live feed on ZapIndies