દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ હમામ અલહમામી તરીકે થઈ છે. ઓમાની નાગરિક અલહમામીને કટ્ટરપંથી વિચારોને કારણે ઓમાન એરે અગાઉ ફ્લાઇંગ ડ્યુટી પરથી હટાવ્યો હતો. ઘટનાને લઈને ઇઝરાયેલી એજન્સીઓ તપાસ કરી રહી છે.
ફ્લાયદુબઈ હુમલાખોર સહ-પાયલટની ઓળખ, ઓમાની નાગરિક હમામ અલહમામી
Source: News18 Gujarati