પાલડીની શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ તપાસ શરૂ

પાલડીની શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના પાલડી વિસ્તારની શારદા મંદિર સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થિની સાથે વાતચીતના મુદ્દે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. શાળા પ્રશાસને બંને પક્ષ પાસેથી માફીનામું લખાવી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો, છતાં વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies