કૉક્રોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે દાવો કર્યો છે કે સરકાર તેમની, અભિજિ� દીપકે અને અન્ય નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે 10 ઑક્ટોબરે દિલ્હીના જંતરમંતર પર વિરોધનું આહ્વાન કર્યું છે, પરંતુ પોલીસે પરવાનગી આપી નથી. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પણ સમાન આશંકા વ્યક્ત કરી છે.
કૉક્રોચ જનતા પાર્ટીએ નેતાઓની ધરપકડની આશંકા વ્યક્ત કરી
Source: BBC Gujarati