ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત, તરુણ ચુગ

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત, તરુણ ચુગ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગે ગાંધીનગરમાં સંગઠનાત્મક બેઠકો યોજી. તેમણે બુથ સ્તર સુધી સુચારુ સંચાલન અને અસરકારક સંકલન પર માર્ગદર્શન આપ્યું. ચુગે દાવો કર્યો કે ભાજપનો રેકોર્ડબ્રેક વિજય નિશ્ચિત છે, જ્યારે ગુજરાત વિરોધી કોંગ્રેસને જનતા ફરી જાકારો આપશે. બેઠકમાં મંત્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Source: Gujarati Jagran

More in Politics

Read the live feed on ZapIndies