ફિરોઝપુર સેક્ટરમાં સરહદ પાર ઘૂસણખોરી અંગે ભારતે પાકિસ્તાની કાર્યકારી રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાનના આરોપોને નિરાધાર ગણાવી નકાર્યા છે. બીએસએફે ચેતવણી આપ્યા બાદ કાર્યવાહી કરવી પડી હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. આ પગલું પાકિસ્તાને ભારતીય રાજદૂતને બોલાવ્યા બાદ થોડા કલાકોમાં જ લેવાયું છે.
ભારતે પાકિસ્તાની રાજદૂતને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો
Source: BBC Gujarati