ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે અટલ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજી. પ્રભારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, મેયર મીરા પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા. સંગઠનાત્મક તૈયારીઓ, ઉમેદવાર પસંદગી અને ચૂંટણી વ્યૂહરચના પર ચર્ચા થઈ.
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક
Source: Gujarat First